________________
૨૦
વિમળશાહ આરાસણ અથવા કુંભારિયાજીનાં દહેરા પણ આ વિમળશાહનાં જ બનાવેલાં છે. થોડા વર્ષે વિમળશાહ કાળધર્મ પામ્યા,
ધન્ય છે વીર વિમળશાહને જે પિતાના બાહુબળથી આગળ વધ્યા ને જેણે જગતને અમૂલ્ય વસ્તુની ભેટ આપી!
જેનાનાં શિક્ષણને લગતાં સર્વ પ્રશ્નો ચર્ચાતી જૈન શિક્ષણુ પત્રિકા
તંત્રી ધીરજલાલ કરશી શાહ વાર્ષિક લવાજમ ફક્ત રૂ. ૧). પરદેશમાં રૂા. ૧-૮-૦. દરેક જૈન કુટુંબમાં આ પત્રિકા આવવી જ જોઈએ
આજેજ મનીઓર્ડર કરો :નેતિ કાર્યાલય, રતનપળઃ અમદાવાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com