________________
વિમળશાહ
મોઢામાંથી વાહવાહ
વાહવાહના શબ્દો નીકળી પડયા.
રાજા ને પ્રધાન હવે માનવા લાગ્યા કે વિમળમાં દૈવી શક્તિ છે. એટલે તે મરવાનો તે નથી. પણ તે દૂર થાય એ કાંઈક ઉપાય શેધીએ. એથી તેમણે નક્કી કર્યું કે તેના દાદાના વખતનું ૫૬ ક્રોડ કંકા લેણું કાઢીને માગીએ. જો તે લેણું આપવાનું કબુલ કરશે તે ભીખારી થશે. જો નહિ આપે તે રાજ્ય છોડશે.
બીજા દિવસે વિમળશાહ રાજદરબારે ગયા. ત્યારે ભીમદેવ પુંઠ વાળીને બેઠા. વિમળ કહે,
આમ કેમ ? ” પ્રધાન કહે, “ સાંભળે. રાજાને હિસાબને માટે રીસ છે. કાં તે તમારા ખાતે નીકળતા પ૬ કોડ ઢંકા આ કાં તે નવું ખાતું ખોલી આપ.”
આ સાંભળી વિમળમંત્રી સમજી ગયા કે રાજા કાચા કાનને છે. તે બીજાની ભંભેરણી--
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com