________________
વિમળશાહ બરાબર ભેજન વેળાએ વાઘને છોડી મૂકો. એટલે તરત આખા શહેરમાં ત્રાસ વર્તાઈ રહેશે. એ વખતે વિમળને ઉશ્કેરજે. એટલે તે શાંત બેસી રહેશે નહિ. તે વાઘને પકડવા જશે એટલે જ થશે. રાજાને આ વિચાર પસંદ પડશે.
બીજો દિવસ છે એટલે રાજાએ બધી તૈયારી કરી રાખી. વિમળ આવ્યો ને રાજાને નમન કરી વાત કરવા લાગ્યું. બરાબર તેજ વખતે વાઘને છોડી મૂક્યું. એટલે આખા નગરમાં ત્રાસ ફેલાઈ ગયે. એકે આવીને રાજા તથા વિમળશાહ બેઠા હતા ત્યાં ખબર આપી કે મહારાજ ! વાઘ છુટ છે ને નગર આખું ત્રાસી ગયું છે. આ સાંભળી વિમળ એકદમ ઊભો થઈ ગયે. વાઘને વશ કરવાને તૈયાર . રાજાને તો એ જોઈતું જ હતું.
ગામમાં ચારે કોર સુનસુખાકાર છે. જેને જેમ ફાવ્યું તેમ ભાગીને ઘરમાં ભરાઈ ગયા છે. વાઘ એક ગામમાં ત્રાડ દેતે ફરે છે. એવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com