________________
૧૦
વિમળશાહ જયાં નહિ. અમને તે જોવાની ખૂબ હોંશ છે.” વિમળશાહના મનમાં કંઇ પટ ન હતું એટલે તે બેઃ “ સ્વામી ! ઘર આપનાં છે. પધારે, ભજન ત્યાં જઈને કરીશું.’ - રાજા થોડા ઘોડેસવાર ને પાયદળ સહિત વિમળશાહના મકાને ચાલે. ત્યાં દહેરાસરની બાંધણી જોઈ ચકિત થઈ ગયે. મહેલના બીજા ભાગ જોઈને મોંમાં આંગળી નાંખવા લાગે. અને મજબૂત કિલ્લે જોઈ ધારેલી શંકા ખરી છે એમ માનવા લાગ્યું. તે મનમાં બે “ અહે! આ વિમળને આટલી બધી રિદ્ધિસિદ્ધિ! મારો વૈભવ તેના આગળ શા હિસાબમાં છે?” તે જમીને પાછા ગયે. - હવે તે બીજા પ્રધાને સાથે વિચાર કરવા લાગ્યો કે વિમળને અહીંથી શી રીતે દૂર કર. વિચાર કરતાં એક પ્રધાને યુતિ સુઝાડી કે મહારાજ ! જયાં સુધી તે ગળે મરે ત્યાં સુધી
થી કામ મારે ? એમ કરે કે મલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com