________________
વિમળશાહ વિધી નાખું. એમ કરતાં બાળકના શરીરને જરાએ વાગે નહિ. તમે કહા તેમાં એક પણ પાન ઓછુંવત્તું થાય તે। આપની તલવાર ને મારૂં માથુ અથવા આપ કહે। । વલાણું વલાવતી સ્ત્રીના કાનની ઝબકતી ઝાલ વિદ્યું.
એમ કરતાં જો સ્ત્રીના ગાલને જરા ધાધસારા થાય તે આપને ચાગ્ય લાગે તે કરા.
,
એમ કહીને વળે પાતાની ખાણુકળા બતાવી. રાજા ભીમદેવ આ જોઇ ખૂબ ખુશ થઈ ગયા. વિમળને તેણે પાંચસે ધેડા આપ્યા ને દંડનાયક ( સેનાધિપતિ ) ની પદવી આપી.
વિમળા મહા ચતુર હતા.લશ્કરને કાબુમાં ફ્રેમ રાખવું, રાજયમાં પેાતાની લાગવગ કેમ વધારવી તે ખરાખર જાણતેા હતેા. તેના તાપ ધણા હતા. ગુજરાતના બધા ખંડીઓ રાજા તેનાથી ખીતા હતા. થોડા વખતમાં વિમળ પેાતાની ચતુરાઇથી ભારે લાગવગવાળા ખની ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com