________________
૬
વિમળશાહ
નંદના પાર રહ્યા નહિ. તે ચરૂ ઘેર લાવ્યે તે વીરમતીના ચરણે મૂક્યા. વીરમતી આ જોઇને ખૂબ હરખાણી ને થાડા વખતમાં તેણે વિમળનાં લગ્ન લીધાં. પેાતાના કુટુ બને છાજે તેવી રીતે ધણી ધામધુમથી લગ્ન થયાં. શ્રીદેવી ઘેર
આવી.
વિમળ ને શ્રીદેવી ખનેની સરખે સરખી જોડ છે. કાઇ કાઈનાથી ઉતરે તેમ નથી.
નૈઢના લગ્ન પણ એક ખાનદાન કુટુંબની કન્યા સાથે થયા.
વિમળ હવે શત્રુથી ડરે તેમ નથી એટલે તે પાટણમાંજ રહેવા લાગ્યાં. અહીં વમળે પેાતાનું નશીબ અજમાવવાનું શરૂ કર્યું.
એક દિવસ તે અજારમાંથી જાય છે. ત્યાં રાજાના ચાદ્ધાએ નિશાન માંડી રહ્યા છે. સારા સારા યાહ્નાએ નિશાન માંડયાં પણ કાઈ તાકી ચક્યું નહિ. આ જોઇ વિમળ હુસવા લાગ્યા ને મૉટેથી બેલ્યા : ‘ સૈનિકા તા ખૂબ બહાદુર છે. મહારાજા ભીમદેવનું જતું રાજ્ય રાખે તેવા છે. આ સાંભળી તે ખૂબ ચીડાયા. એવામાં મહારાજ ભીમદેવ પણ આવ્યા. તેમણે નિશાન માંડયું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com