________________
વિમળશાહ
માતા વીરમતીએ આ જાણ્યું એટલે વિચાર કર્યોઃ “વિમળના દુશ્મનો આ નગરમાં ઘણું છે. માટે તે ઉમ્મર લાયક થાય ત્યાં સુધી બીજે જઈને રહેવું.”તે નેઢ તથા વિમળને લઈને પોતાના પિયર ગઈ.
પિયરમાં ગરીબાઈ ખૂબ છે. ધરડાં માણસે પણ મહેનત મજૂરી કરે છે ત્યારે પેટગુજારો ચાલે છે. એટલે વીરમતી, નેટ તથા વિમળ આવ્યા તે ભાઈને ગમ્યું નહિ. પણ બહેનને ના કેમ કહેવાય? એટલે તેણે આદર સત્કાર આપો. વીરમતી બંને પુત્ર સાથે ત્યાં રહેવા લાગી.
૩ઃ પાટણના વીર મંત્રીને વિમળ હવે ગરીબાઈમાં ઉછરે છે. કોઈ વખત તે ખેતરમાં જાય છે ને મામાને ખેતીના કામમાં મદદ કરે છે. કોઈ વખત તે ઘોડી વછેર કે ગાયભેંસ લઈ જંગલમાં જાય છે ને ત્યાં તેમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com