________________
પેથડકુમાર
ને રાણીને ઓઢાડયું. ત્યાં ચમત્કાર જેવી વાત બની. રાણીની બળતરા સમી ગઈ ! તાવ ઉતરી ગ! આખું શરીર ઠંડુ પડયું ને થોડી વારમાં આંખ મીંચાઈ ગઈ. રાણી ધસઘસાટ ઉંધવા
લાગી.
આ બનાવ જોઈ એક અદેખી દાસીએ રાજાને ભંભે કે લીલાવતી પ્રધાન સાથે પારમાં છે. તેથી તે એમનું વસ્ત્ર ઓઢીને સુઈ ગઈ છે.
રાજા આ સાંભળી ખૂબ ખરસે થયા. મંત્રીને કેદ કર્યો. રાણીને જંગલમાં લઈ જઈ મારી નાંખવાને હુકમ કર્યો. રાજાના એકાએક આવા હુકમથી સહુને નવાઈ લાગી.
મારાઓ લીલાવતીને લઈ જંગલમાં ગયા. પણ મારતાં તેમની જીગર ચાલી નહિ એટલે છોડી મૂકી. રાણી વેશ પલટીને નગરમાં આવી. ઝાંઝણકુમારે કુશળતાથી તેને પોતાના ઘરમાં છુપાવી.
૪ ૫: એક વખત રાજાના હાથીએ ખૂબ દારૂ પી એટલે ગાંડે થઈ ગયે. ડીવાર તેજાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com