________________
૧૧
પેથડકુમાર ગઈ. મનમાં જરાય મોટાઈ નહિ, જરાય અહંકાર નહિ. ધર્મ ઉપર અટલ શ્રદ્ધા, જિનેશ્વર પર અત્યંત ભક્તિ.
પિતાના ધર્મબંધુએ તરફ પણ ખૂબ પ્રેમ. કોઈને જરા દુખી જુએ તે પોતે દુઃખી થાય. કાઈને આગળ વધતે જુએ તે આનંદ પામે. bઈ પણ સ્વધામ મળે તે તેમને હરખ થાય. જે પોતે ઘોડે બેઠા હોય ને તે મળે તે નીચે ઉતરે ને માન આપે. મોટાઈ તો રૂંવાડામાંય નહિ. કેઈ સ્વધમી ખરાબ રસ્તે ચાલતો હોય તે ખાનગીમાં બેલાવી સારી સલાહ આપે. કોઈ ભીડમાં હેય તે ગુપ્ત મદદ કરે. કેઇના માથે આફત આવે તે તરત પડખે જઈને ઊભા રહે. જયારે જાઓ ત્યારે પેથડકુમાર મદદ માટે તૈયારજ હેય. પિતાનું બગાડીને પણ બીજાનું સુધારવાની તેમની ઈચ્છા. આ ગુણથી પેથડકુમાર બધે ખૂબ વખણાવા લાગ્યા. લેકે તેમને માન આપવા લાગ્યા ને સારા કામમાં આગળ કરવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com