________________
પેથડકુમાર
મહારાજાના ખજાના પણ એની પાસે ઝાંખા પડે. જે માલ કોઈ ન ખરીદી શકે એ પિથડકુમાર ખરીદે એવી તે બજારમાં એમની આંટ.
એક વખત ગામમાં અત્તર વેચવાવાળો આવે. એની પાસે ઊંચામાં ઊંચું અત્તર. એની કિંમત સાંભળી ભલભલા ગભરાઈ જાય. અત્તરવાળો ગામમાં પૂબ ફર્યો પણ અત્તર ન વેચાયું. આખરે નિરાશ થઈ એ બીજે ગામ જવા તૈયાર છે. એ વખતે કોઈએ પિથડકુમારનું નામ લીધું. અત્તરવાળાને લાગ્યું કે જયારે રાજા અત્તર ન લઈ શક્યો ત્યારે એનું શું ગજું? પણ લેકેએ બહુ કહ્યું એટલે અત્તરવાળે પેથડકુમાર પાસે ગયે.
પેથડકુમાર નહાવા બેઠા હતા. ત્યાં અત્તરવાળો જઈ પહોંચ્યો. અત્તર કાઢીને આગળ મૂક્યું. તેમણે અત્તરને ભાવ પૂછયે. અત્તરવાળે હસી પડ. પેથડકુમારે પૂછ્યું: “ભાઈ ! કેમ હસે છે ?” અત્તરવાળાએ કહ્યું: “આ ગામમાં ભાવ પૂછનારા ઘણા છે પણ લેનાર કોઈ દેખાતું નથી. આ જવાબ સાંભળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com