________________
પેથડકુમાર મોટું આવ્યું તે એક ભાવ. વળી માલમાં સેળભેળ નહિ. જેવો માલ બતાવે તેવોજ માલ આપે. આથી થડા વખતમાં તેમની છાપ બહુ સારી પડી.
એક વખત એક ભરવાડણ ઘીને ગાડવો લઈને પેથડની દુકાને આવી. તેણે પેથડને કહ્યું શેઠ ! રાખવું છે ઘી? પેથડે થી જોયું. અહા ! શું સરસ ધી ? દાણાદાર ને ખૂબ સુગંધી. પેથડે કહ્યું: “હા બાઈ ! લાવો ધી.” ભરવાડણે ઘીને ગાડવો ઉતાર્યો ને પેથડ તેમાંથી ધી જોખવા લાગે. પેથડ ગાડવામાંથી ઘી કાઢે પણ ઘી ખૂટેજ નહિ. આ જોઈ તે વિચારમાં પડેઃ “જરૂર આ ગાડવામાં કાંઇક કરામત છે.” એટલે ગાડવો ઊંચે કરીને જે તે નીચે એક વેલની ઈંઢોણી. તે પારખી ગયે કે નક્કી આ ચિત્રાવેલી છે. તે સિવાય ગાડવામાં થી ફરી પરીને બરાય નહિ. આથી તેણે ભરવાડણ પાસેથી ઢાણી સહિત ગાડ ખરીદી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com