________________
પથડકુમાર
નિમાડ દેશમાં નાંદુરી ગામ. ત્યાં પેથડ નામે એક શ્રાવક રહે. તેના પિતા દેદાશાહ ઘણું પૈસાદાર. પણ તે મરણ પામ્યા ને ધન ચાલ્યું ગયું. એટલે પેથડ ખુબ ખરાબ હાલતમાં આવી પડે. બિચારાને ન મળે પૂરું ખાવા કે ન મળે પૂરું ઓઢવાપહેરવા. જેમતેમ કરીને પેટગુજારે કરે. તેને પદ્મિની નામે એક સ્ત્રી હતી, ઝાંઝણ નામે એક પુત્ર હતું. ત્રણે માણસ ખુબ ભલા ને ધર્મના અનુરાગી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com