________________
કુમારપાળ
પર પિતાતી આજ્ઞા ચલાવી ને અઢાર દેશમાં અહિંસા પળાવી. - ત્રીસ વર્ષ સુધી આ રાજર્ષિએ રાજ્ય કર્યું. તે દરમ્યાન તેમણે બધી જગાએ સુખશાંતિ ફેલાવી. પ્રજાની ખૂબ આબાદી કરી. પછી થોડા વખતે ગુરુરાજને દેહ પડયો એટલે બહુ શોક થે. આ શેકની તેમના શરીર પર બહુ અસર થઈ હવે તેમની ઉમ્મર પણ ૮૧ વર્ષની થઈ હતી. એટલે તે મરણ પામ્યા.
કુમારપાળ જેવા રાજા ને હેમચંદ્રાચાર્ય જેવા ગુર આ કાળમાં કઈ થયા નથી. એમનાં જેટલાં વખાણ કરીએ તેટલાં ઓછાં છે.
કુમારપાળ જેવા અનેક રાજાઓ થાવ ને જિન ધર્મને વિષે વાવટા ફરકાવે.
शिवमस्तु सर्वजगतः।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com