________________
કુમારપાળ
તારગા, ઈડર, ધંધુકા વગેરેનાં દહેરાં એમના બંધાવેલાં છે.
કુમારપાળનાં રાજ્યમાં હેતે દુકાળ, નહોતે ચોરચખારને ભય. બધા સુખી ને આનંદી હતા. અઢારે આલમ સંપીને રહેતી હતી. પશુપંખી પણ શિકાર બંધ થવાથી નિર્ભયપણે ફરતા હતા. - કુમારપાળ દિવસે દિવસે પિતાનું જીવન પવિત્ર કરવા લાગ્યા ને છેવટે તેમણે પોતાના મન, વચન અને કાયાને ઘણું પવિત્ર બનાવ્યાં. આથી તેઓ મહર્ષિ કહેવાયા.
તેમણે કરેલા કામની ટુંકી ગણત્રી આ રહી ૧૪૦૦ જિનમંદિર બંધાવ્યા. ૧૬૦૦ જીર્ણ મંદિરને ઉદ્ધાર કરાવ્યું. સાત વખત તીર્થયાત્રા કરી. તેમાં પહેલી યાત્રામાં નવલખી પૂજા કરી. વાંઝીયાનું ધન લેવું માપ્ત કર્યું. પ્રતિવર્ષ એક કોડ રૂપિયા શુભ માર્ગમાં ખર્ચા. ૨૧ જ્ઞાન ભંડાર કરાવ્યાં ને હજારે પુસ્તક લખાવ્યાં. ૭૨ સામંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com