________________
કુમારપાળ થોડીવારમાં પગલું શોધતાં રાજના સિપાઈઓ ત્યાં આવી પહોંચ્યા. તેમણે ભાલે મારી કાંટાને ભારે તપાસી છે. પણ કાંઈ પત્તો લાગે નહિ. એટલે શોધ કરવાનું છોડી દઈ ઘેર ચાલ્યા ગયા.
રાતના વખતે ભીમસિંહે કુમારપાળને બહાર કાયા. તેમનું શરીર કાંટા વાગવાથી લોહીલુહાણ થઈ ગયું હતું. પીડાને પાર હેત. પણ અહીં ભવાને વખત હેતે એટલે મોટા પરોઢિયે તેમણે નાસવા માંડયું. ભૂખ્યા પેટે ને દુખતા શરીરે નાસતાં તે ખૂબ થાકી ગયા. મધ્યાન્ડ સમયે તે એક ઝાડ નીચે આરામ લેવા બેઠા. ત્યાં એક કેતુક જોવામાં આવ્યું. એક ઉંદર દરમાંથી એક પછી એક એમ એકવીશ રૂપિયા બહાર લાવ્યા. પછી તેમાંથી અંદર લઈ જવા લાગ્યો, તે એક રૂપિયે પાછો લઈ ગયે કે કુમારપાળે બાકીના વીસ રૂપિયા લઈ લીધા. ઉંદરે બહાર આવીને જોયું તે રૂપિયા નહિ એટલે તે માથું પટકીને મરણ પામે ! કુમારપાળ આ જોઈ દીલગીર થયા અને વિચારવા લાગ્યાઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com