________________
નેમ રાજલ
શ્રીકૃષ્ણ અને નેમનાથ મળ્યા. વાતચીત થઈ.
શ્રીકૃષ્ણ કહે ભાઈ નેમકુમાર ! ચાલે આપણે કુરતી કરીએ.
નેમનાથ કહેઃ ચાલે. પણ ભાઈ ! કુસ્તી કરીને ધૂળમાં આળેટીએ એના કરતાં એક બીજાને હાથ લો કરીને નમાવીએ તે ઠીક.
શ્રીકૃષ્ણ બોલ્યા : ભલે, તેમ કરો. નેમનાથે કહે: તો લંબાવો આપને હાથે.
શ્રીકૃષ્ણ હાથ લંબાવે ને તેમનાથે તે જોતજેતામાં નમાવી દીધું. ભાઈ હવે તમારે વારે. નમાવે આ હાથ. એમ કહીને તેમના હાથ લાંબે કર્યો. શ્રીકૃષ્ણે ઘણી મહેનત કરી પણ હાથ ન નહીં. તેથી તેમને ખાત્રી થઈ કે તેમનાથ જરૂર મારા કરતાં વધારે બળવાન છે.
નેમનાથ હવે જુવાન થયા છે. એક દિવસ માતાપિતાએ તેમને બોલાવ્યા અને કહ્યું પુત્ર ! હવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com