________________
તેમ રાજુલ
એક દિવસ તેમનાથ મિત્ર સાથે ફરતા ફરતા શસ્ત્રભંડારમાં આવ્યા. તેમણે બધાં હથિયારો જોયાં. તેમાં એક સુંદર શંખ પણ જોયા. શંખ ણાજ સુંદર એટલે તેને લઈને વગાડવાના વિચાર કર્યાં. જ્યારે તે શંખ લેવા તૈયાર થયા ત્યારે ત્યાંના રખેવાળ પગે લાગીને એલ્યો : તમે છે। તા શ્રીકૃષ્ણના ભાઇ. પણુ તમારાથી આ શખ ઉપડે તેમ નથી. એ તે શ્રીકૃષ્ણ મહારાજ જ ઉપાડે. માટે આપ નકામી મહેનત શા માટે કરે છે. ?
આ સાંભળી તેમના હરયા. તેમણે તે। દડાની માફક શંખ ઊપાડી લીધા ને જોરથી વગાડયેા. શાંખના અવાજ સાંભળીને લેાકેા બધા વિચારમાં પડયા. શ્રી કૃષ્ણે પણ આશ્ચર્ય પામ્યા ને વિચારવા લાગ્યા કે આ શંખ કાણું વગાડયો હશે ? એવામાં શ×ભડારના રખેવાળે આવી સમાચાર ઢીધા મહારાજ ! શ્રી તેમનાથે રમત માત્રમાં શખ વગાડયા છે.
શ્રીકૃષ્ણે આ સાંભળી આશ્ચર્ય પામ્યા ને વિચારવા લાગ્યાઃ આટલું બધું બળ એનામાં ઢાય નહિ. ચાલ એની પરીક્ષા કરું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com