________________
૧૮
શ્રી પાળ
આ પ્રમાણે પરદેશમાં આઠ સ્ત્રીઓ પરણીને ખૂબ ધન મેળવી લશ્કર સહિત ઉજેણીની પાસે તે આવી પહોંચ્યા.
ઉજેણીના રાજાએ જાણ્યું કે કોઈ મેટે રાજા ચડી આવે છે એટલે તે શરણે આવે. શ્રીપાળ પિતાની માતા તથા મયણને મળ્યા ને ખૂબ રાજી થયા. આનંદને ત્યાં મોટો ઓચ્છવ માંડે.
ત્યાં નાટકીઆઓની એક મંડળી નાટક કરવા લાગી. બધા નટ પોતપોતાના પાઠ આનંદથી ભજવે છે પણ એક નટી ઊભી ન થઈ.
તેની આંખમાંથી ચોધાર આંસુ પડતાં હતાં. તપાસ કરતાં બધી હકીકત જણાઈ. તે નટી સુરસુંદરી પોતે હતી. તેને સ્વામી પિતાના શહેર જતાં લૂંટાયે હતું અને લૂંટારાએ તેને પકડીને વેચી હતી. આખરે તેને આ ધંધે કરવા વખત આવ્યો હતે.
આ રીતે રાજાને આપકપણાની ને બાપન્મપણાની સાચી પરીક્ષા થઈ ગઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com