________________
શ્રીપાળ રાત પડી એટલે તેને પુછડે દેરી બાંધી તે ઘોને ઉપર ફેંકી. છે જાણે લોઢાને ખીલે હોય તેમ ચૂંટી ગઈ. પછી વળશેઠે દેરીના આધારે ચડવા માંડયું. જ્યાં અરધે પહોંચ્યા ત્યાં હાથમાંથી દેરી સરકી ને ધવળશેઠ ભાગ લેતાં પત્થર પર પટકાયા. બિચારાના ત્યાં જ રામ રમી ગયા.
ઘવળશેઠની બધી મિલકત તેમના મિત્રને સોંપી.
રાજાની એક કુંવરીએ એવી પ્રતિજ્ઞા કરી હતી કે વીણા વગાડવામાં મને જીતે તેને જ પરણું. શ્રીપાળ તેને વીણા વગાડવામાં જીત્યા ને તેની સાથે લગ્ન કર્યા.
એક અદભુત રૂપવાળી રાજકુંવરીએ સ્વયંવર રચાવ્યું હતું. ત્યાં શ્રીપાળ પહોંચ્યા ને વરમાળા તેમના કઠે પડી.
એક રાજાની કુંવરીએ અમુક દૂહા પૂરા કરી આપે તેને પરણવાનું નક્કી કર્યું હતું. તે માટે તેણે એક ખાસ મંડપ તૈયાર કરાવ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com