________________
૧૪
શ્રીપાળ
જજે. ત્યાં એક પ્રતાપી પુરુષ મળશે. તેને કન્યા પરણાવજે.
આજે બરાબર તે જ તિથિ ને તેજ વાર છે. એટલે રાજાના સિપાઈઓ દરિયા કિનારે આવી પહોંચ્યા. જ્યાં જુએ છે ત્યાં ચંપાના ઝાડ નીચે એક મહા પ્રતાપી પુરુષ સુતે હતો.
શ્રીપાળ કુંવર જાગે ત્યાં આજુબાજુ સિપાઈઓનું ટોળું. સિપાઈઓએ સલામ ભરીને કહ્યું: “પધારે રાજમહેલે. તમને રાજનાં આમંત્રણ છે.શ્રીપાળ રાજમહેલે ગયા. રાજા તેમને જઈ પ્રસન્ન થે. અને પિતાની કુંવરી પરણાવી. પછી તેમને એક હૈ સઃ સભામાં જે કંઈ નવીન માણસ આવે તેમને પાનનું બીડું આપવું.
: ૭ : શ્રીપાળ દરિયામાં પડતાં ધવળશેઠે નીચ પ્રયત્ન કરવા માંડયા. સતીઓનું સત્ લુંટવા તેણે પ્રયત્ન કર્યા પણ તેમાં ફાવે નહિ.
શ્રીપાળની બે સ્ત્રીઓ જીનેશ્વરનું નામ લે છે ને પિતાને વખત પસાર કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com