________________
શ્રીપાળ
૧૩
ધવળશેઠે તરતજ તેમને ધક્કો માને શ્રીપાળ દરિયામાં
જઇ પડયા,
દરિયામાં કાળું ભમ્મર પાણી. મકાન જેવડાં તે માંહિ મેાજા ઉછળે. મગર ને ખીજા ભય'કર પ્રાણીઓ બહાર ડેયિાં કરે. શ્રીપાળજીએ પડતાં પડતાં નવપજીનું ધ્યાન ધરી લીધુંને દરિયામાં તરવા માંડયું.
જળતરણી વિદ્યાના પ્રતાપે તે તરતાં તરતાં ઢાંકણ દેશના કિનારે જઈ પહે ંચ્યા. થાકીને તે લેયાય થઇ ગયા છે. એટલે પાસેના જંગલમાં એક ચપાના ઝાડ નીચે જઈને સુતા.
: ૬ :
કાંકણુ દેશના રાજાની કુંવરી જુવાન થઈ છે. સારા વરની ખૂબ શોધ કરે છે પણ ક્યાંઈ સારા વર મળતા નથી. એટલે જોશીને બેાલાવીને જોશ જોવડાવ્યા. જોશી પણ્ બરાબર જોશ જોનાર. તેમણે કહ્યું કે અમુક વાર તે અમુક તિથિએ અમુક વખતે દરિયા કિનારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com