________________
१०
શ્રીપાળ
એવામાં એક માંજરી માલ્સે શેઠજી !
'
આ
ખખ્ખરકાટ
નાંગરા. એટલે હાય તે લઇ
પવન મધુરા મધુરી વાય છે. અંદર દેખાય છે ત્યાં વહાણુને ઘડીક જેને મીઠું પાણી ને ખળતણ લેવા લે. ' ધવળ શેઠ કહે, · વડાણુ ખખ્ખર કાટ બંદરે નાંગરા. ’ વહાણ બબ્બર કાટ ખરે નાંગયા. ત્યાં રાજાના સિપાઇએએ દાણ માગ્યું. ધવળશેઠ કહે, ‘ ક્રાણુ શેનું? અમારે અહીં ક્યાં વેપાર કરવા છે !' પણ સિપાઇએ માન્યા નહિ. ધવળશેઠ પણ માન્યા નહિ. એટલે રાજાએ લરકર માકહ્યું. લશ્કરે આવીને ધવળશેઠને પડયા ને ઝાડે ઉંધા માથે લટકાવ્યા. શ્રીપાળ કહે, ‘ ભુંડું કામ થયું. વાણિયે દાણુ આપ્યું નહિ ને હવે ગરદન મરાશે. વહાણ બધા જપ્ત થશે. ” એટલે તેમણે લશ્કરને આવી પડકાર દ્વીધા - ખબરદાર ! ધવળ શેઠના વાળ પણ વાંકા ક્રૌં તેા ! તમે હજી શ્રીપાળના હાયની સુખડી ચાખી નથી !' એમ કહી સરકરની સામે દાટ દીધી.
,
ત્યાં ભારે જંગ મચ્યા. પણ શ્રીપાળને ધા પડે નહિ. લશ્કરના માણસે ટપાટપ હેઠા પડે. થોડી વારમાં તે બધું લશ્કર છિન્ન ભિન્ન થઇ ગયું તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com