________________
શ્રીપાળ
મામાના ગુણવડે ઓળખાય તે અધમ ગણાય ને સસરાના ગુણુવડે ઓળખાય તે તે। અધમાધમ ગણાય. • બિકાર છે મને કે સસરાના નામથી એાળખા` છું. ચાલ જીવ, હવે સસરાના ગામમાં ન રહેવું.' તે ઘેર આવ્યા ને મા તથા સ્ક્રીનીરજ માગી : અમે હવે પરદેશ જઇને ધન કમાઈશું ને તેના ખળે રાજ પાછું લઈશું. માટે રજા આપે.' મા તથા ચીને આ ગમે તે ક્યાંથીજ ? પણ આપણને ગમતુજ બધુ માંઈ થાડુ થાય છે ! વરસ દિવસે પાછા આવવાના વાયદા આપી શ્રીપાળક વર ચાલી નીકળ્યા.
.
ગામ, નગર તે નદીનાળાં પસાર કરતાં એક પહાડ આગળ આવ્યા. ત્યાં જ*ગલની અંદર
એક માણસ વિદ્યા સાધે, તેને એક માણસની
જરૂર. સારા માણસ સાચવનાર ન ઢાય તે। વિદ્યા બરાબર સાય નહિ. એટલે શ્રીપાળને પાસે રહેવાની વિન ંતિ કરી. શ્રીપાળ ત્યાં રહ્યા ને પેલાની વિદ્યા સિદ્ધ થઇ. એટલે તેણે રાજી થઈને બે વિદ્યાઓ આપી. એક જળતરણી ને બીજી શસ્ત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com