SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાળ કુંવરીઓ છે. એકનું નામ સુરસુંદરી ને બીજીનુ નામ મયાં. ખંનેને રાજાએ ખૂબ ભણાવી. પછી એક દિવસ પરીક્ષા કરવા રાજસભામાં મેલાવી. અનેને પૂછ્યું: ‘ બાલેા, તમે બાપકર્મી કે આપશ્ચર્મી ! ' સુરસુંદરી કહે, ‘ બાપકર્મી મયાં છે, ‘આપકર્મી.’ આપકર્મી.’ રાજ્ય સુરસુરી પર રાજી થયા. મયણાં પર ખીજાયા. સુરસુંદરીને એક રાજાના કુંવર સાથે પરણાવી. મયણાંને માટે ખરાબમાં ખરાબ વર શેાધવાના વિચાર કર્યાં. રાજ નગર બહાર ફરવા નીકળ્યા ત્યાં કાઢિયાઓનુ ટાળુ જોયુ. જોતાંયે સહુને સુગ ચડે એવા એ માણસો. રાજાએ તેમાંથી ઉબરરાણાને પસંદ કર્યો ને મયણાંને તેની સાથે પરણાવી. પછી રાજા પછી રાજા કહે, ‘ ઢીકરી ! હવે આપકર્મી પણ્ તાવજે. ' મયણાં કહે, · શ્રેણી ખુશીથી પિતાજી ! જો મારામાં મારાપણુ' હશે તે દુઃખ ટળીનેય સુખ થશે. નહિતર આપતું આપ્યુ. કેટલી ધડી ટકવાનું છે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034598
Book TitleRikhavdev
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJyoti Karyalay
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy