________________
૪
શ્રીપાળ
કરતાં આવી પહેાંચ્યાં. તેમણે પૂછ્યું: ‘કાઈ ખાઇ તથા કુંવરને અહીંથી નાસી જતાં જોયાં ? ' કાઢિયા કહે, * કાણુ જાણે ભાઈ, અમને કાંઈ ખબર નથી. ’ સિપાઇઓ ચાલ્યા ગયા, રાણી ને કુંવર બચી ગયા.
કાઢિયાએ ભૂખ્યા કુંવરને ખાવાનું આપ્યું. કુંવરની ભૂખ ટળી. પણ કાઢિયાનું અન્ન ખાવાથી ઉંબર જાતના કાઢ થયા. જેમ ઉંબરાના થડની છાલ ફાટ તેમ શ્રીપાળકુ ંવરનું શરીર ફાટી ગયુ`. બધાએ તેનું નામ પાડયું ઉંબર રાણેા.
માથી આ શે જોયું જાય ? રસ્તામાં કાઇએ વાત કરી કે કૌશામ્બીમાં એક વૈધ છે. તે ગમે તેવા કોઢ મટાડે છે. એટલે રાણી કૌશામ્બી ચાલી નિકળી. તેણે સહુને કહ્યું કે ઉજેણી જઇને થાલજો. ત્યાં હું આવી મળીશ.
કોઢિયાનુ ટાળુ ઉર્જાણી ચાલ્યું.
: 2:
ઉજ્જૈણીમાં પ્રતિપાળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
રાજા છે. તેને એ
www.umaragyanbhandar.com