________________
શ્રીપાળ
: ૧ :
નવપદજી સહુનું કલ્યાણ કરે. તેમના આરાધનનું જે ફળ શ્રીપાળ તથા મયણાસુંદરીને મળ્યું તે સહુને મળે.
અંગ દેશમાં ચંપા નામે નગરી છે. ત્યાં સિંહરથ રાજ છે. તેને કમળપ્રભા રાણી છે. તેમને મોટી ઉમ્મરે એક કુંવર થયે. તેનું નામ પાડયું શ્રીપાળ.
શ્રીપાળ નાની ઉમ્મરને છે ત્યાં રાજા મરણ પામ્યા. રાણું બહુ શેક કરવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com