________________
અમરકુમાર
પાપિણી મા પાપધાનમાં મરી એટલે કહે છે કે તેની નરકની ગતિ થઈ.
આજે પણ અમરકુમારની સઝાય વંચાય છે ને માણસોની આંખમાંથી આંસુ પડે છે.
હે નાથ!
અમરકુમાર જેવી શ્રદ્ધા મળજો ! અમસ્કુમાર જેવાં મને બળ મળજો !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com