________________
અમરકુમાર
૧૫
આવી શુભ ભાવના ભાવતાં તે ધરણી પર
ઢળી પડ્યા.
જાણે કે કુદરતને પણ આની વેદના થઈ ઢાય તેમ તરતજ ભયંકર ગર્જના થઈ. સિહણુના એ અવાજ હતા.
બ્રાહ્મણી ત્યાંથી દેશ ડગલાં ચાલી, ત્યાં તે સિદ્ગુણ સામી દેખાણી. વનવગડામાં નાસે ક્યાં? સિહણુ આગળથી છટકે પણ કર્યાં ? છતાંયે મરણ આવે તેા છુટવાનુ કાણુ ન કરે? તેણે નાસવા માંડયુ.
પણ સિંહુણ એક તલપ મારી ખરાખર બ્રાહ્મણીના શરીર પર પડી. બ્રાહ્મણી હૈઠી ને સિંહણુ ઉપર. ઘડી એ ઘડીમાં તે તેનાં હાડકાંજ રહ્યાં. સિહંગુ માઢુ હલાવતી જંગલમાં ચાલી ગઇ.
અમરકુમાર શુભ ધ્યાનમાં મર્યાં. એટલે કહે છે કે તે દેવલાકે ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com