________________
*
-
-
-
અમરકુમાર
જાણે કે તેને પિકાર કરીને બોલાવતું હેય ને ઠપકે દેતું હોય તેમ લાગ્યું. બ્રાહ્મણીએ આડુંઅવળું જોયું પણ ત્યાં ભયંકર શાંતિ છવાઈ રહી હતી. ઝાડપાન પણ હાલતાં બંધ થઈ ગયાં હતાં. કોઈ મનુષ્ય નજરે પડતું ન હતું. બ્રાહ્મણી પૂરી સાવચેત થઈ. એવામાં છેડે દૂર એક શિયાળિયાની કકિયારી સંભબાઈ ને વાતાવરણ વિશેષ ભયંકર બન્યું. રાક્ષસી બનેલી માતાને હાથ ફરી ઉપડયે ને ક્ષણવારમાં ધ્યાનમાં ઊમેલા અમરકુમારની છાતીમાં છરી ભોંકાઈ ગઈ. અમરકુમાર સમજી ગયા કે વેરણ માતાએ આ કારમો ઘા કર્યો છે. પણ તેમણે મનને શાન્ત રાખ્યું.
ગઈ .
ધર્મ માટે પ્રાણ આપનાર મહાત્માઓનું સ્મરણ કરવા લાગ્યા. અને છેલી ભાવના ભાવવા લાગ્યા.
સર્વે જીની ક્ષમા માગું છું. સર્વે જીવો મને ક્ષમા આપજો. જગતના સર્વ છે મારા મિત્ર છે. મારે કોઈની સાથે વેર નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com