________________
અમરકુમાર
રાજા અમરકુમારને કહેવા લાગેઃ “માગ ! માગ ! માગ તેટલું ધન આપું.”
અમર કહે, “મારે ધનનું કામ નથી. આ બધા અનWજ ધનને છે. હું તે હવે સાધુ થઈશ ને મારા આત્માનું કલ્યાણ કરીશ.”
તે ગયે નગર બહાર ને થોડે દૂર જંગલમાં ધ્યાન લગાવ્યું.
અહીં રાષભદત્ત ને તેની સ્ત્રી ભદ્રા તે ખાડા ખોદે છે ને ધન દાટે છે. મનમાં બેઠા વિચારે ઘડે છે કે હવે આપણે મહેલ ચણાવીશું ને મજા કરીશું. બધા છોકરાંને સારાં સારાં વચ્ચે પહેરાવીશું ને જમણ જમીશું.
એવામાં કોઈએ આવીને વાત કરી: “અમારકુમાર તે સાધુ થઈને વનમાં ગયે. આ સાંભળી માતપિતાના હોશકોશ ઊડી ગયા. “અરર ! અમર પાછો આવે માટે સજા આ આપેલું ધન લઈ લેશે !' તેમના મનમાં ફાળ પડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com