________________
અમરકુમાર
છે. શું મા ! શું બાપ ! શું કુટુંબકબીલે ! શું નાતજાત ! કોઈએ મને બચાવે નહિ ! હવે હું શું કરું?' એવામાં તેને યાદ આવ્યું. ભીડભંજનો નમરકારમંત્ર છે તે લાવ રમશું. તેણે નમસ્કાર જપે શરૂ કર્યો.
નમો અરિહંતાણું નમ સિધ્ધાણું નમો આયરિયાણું નમો ઉવજઝાયાણું નમે લોએ સવ્વસાહૂણે એસો પંચ નમુકકારે, સવપાવપ્પણુસણો; મંગલાણં ચ સવૅસિં પઢમં હવઈ મંગલં.
» રવાહ ! સ્વાહા ! કરતાં બ્રાહ્મણોએ અમરકુમારને હવનના ભડભડતા અગ્નિમાં પધરા. પણ અમરકુમારનું ચિત્ત હવે પરમેષ્ઠિના સ્મરણમાં ચોટયું છે. સતનું બળ તેના હૈયામાં ઉભરાઈ રહ્યું છે. સત આગળ અસત્વનું શું ચાલે? સાપ હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
- WWW.umaragyanbhandar.com.