________________
અમરકુમાર
ગામ આખામાં હાહાકાર થયા. લેકે કહેવા લાગ્યાઃ “ ચંડાળ માબાપે પૈસા માટે પિતાને પુત્ર વેએ !”
અમરકુમાર છાતી ફાટ રૂદન કરે. જે સામું મળે તેને વિનંતિ કરે. પણ તેને કોણ છોડાવી શકે? સહુ એક જ જવાબ આપેઃ “ભાઈ ! તારા માબાપે તને ધન લઈ વે તેમાં અમે શું કરી શકીએ ? ?
અમરકુમારને ચિત્રશાળાએ લાવ્યા. ગંગા જળે તેને નવરાત્રે. ગળે ફૂલની માળા નાંખી. કપાળે કેશરચંદન ચર્ચા. બ્રાહ્મણો મંત્ર બોલવા લાગ્યા. હવનમાં ઘીની આહૂતિઓ આપી અગ્નિની જવાળાને વધારે મોટી બનાવવા લાગ્યા.
અમરકુમાર ઊભો ઊભે વિચાર કરે છે? “ અરે ! આ જગતમાં સહુ વાર્થનાજ સગાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com