________________
અમરકુમાર બિચારા બહષભદત્ત ગળગળા સાદે સિપાઈઓને કહ્યું: “ભાઈઓ ! બત્રીસલક્ષણે કેલૈ કુંવર હું આપીશ.'
અમરકુમાર ઝષભદત્ત જેવા ભિખારીને ત્યાં જ હતો પણ બત્રીસલક્ષણે હતે. તેની બેલીચાલી, તેની રીતભાત સહુને વહાલી લાગતી. પણ માને પૂર્વભવનું વેર એટલે તેને કદી વહાલજ આવે નહિ.
અમરને નાનપણથી સંતસમાગમ બહુ ગમે. તે જાણે કે કોઈ સાધુસંત આવ્યા છે તે તેની પાસે પહેલો પહેરો. તેમની સેવાભક્તિ કરે. તેમને ઉપદેશ સાંભળે.
એક વખતે નગરમાં એક જ્ઞાની સાધુ પધાર્યા. અમરકુમારે એ સાંભળ્યું એટલે ચાલ્ય તેમના દર્શને. સાધુ મહારાજ ઉપદેશ દેતા હતા. નમસ્કાર મંત્ર સકળ શાસને સાર છે. એને જ સાચા ભાવે મરે તેનાં સઘળાં
દુઃખ ટળે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com