SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ અમરકુમાર ઉપદેશ પૂરા થયા. સાંભળનારા બધા જવા લાગ્યા, એટલે અમરકુમાર તે સાધુ પાસે ગયા. ચરણમાં પડી વન કર્યું. પછી હાથ જોડી બેલ્યાઃ ‘ પૂજ્ય મુનિરાજ ! મારા પર કૃપા કરો. મહામંગળકારી નમરકારમત્ર શીખવેા.' મુનિરાજે અમર સામે જોયું. એમને લાગ્યું કે બાળક તેજવી છે. તેમણે નમસ્કારમંત્ર શીખવ્યેા. અમર હુ'મેશાં તેને પાઠ કરે. આવો બાળક કાને ન ગમે ? શ્રેણિક રાજાના આવ્યા અને કહ્યું: આ ધન.’ ७ : 3: સેવકે તેા ઋષભદત્તને ધેર ‘લાવા તમારા પુત્ર ને લે બ્રાહ્મણી કહે, અમર ! થા તૈયાર ને જા સિપાઇઆ સાથે.’ અમરની એક આખમાં શ્રાવણ ને એક આંખમાં ભાદરવા. તે મેલ્યા: ‘ પિતાજી ! મને બચાવે. આ સિપાઇઓને સપશે નહિ.' " ઋષભદત્ત કહે, હું શું કરું ? તારી માતા તને આપી દે છે. એમાં મારું કાંઇ ચાલે તેમ નથી.’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034598
Book TitleRikhavdev
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJyoti Karyalay
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy