________________
અમરકુમાર સાંભળી લે. વળી બ્રાહ્મણી આગળ ચલાવે
આ વિસ્તારથી હું કંટાળી ! એમને નિત્ય નવાં મન થાય. એમાયે નાના અમરે તે મને બહુ પજવી. મારાથી એનું પૂરું નથી પડતું.”
કેટકેટલાં વરસ આમ વીતી ગયાં, પણ આ બ્રાહ્મણનું કુટુંબ એવું ને એવું ગરીબ રહ્યું.
એવામાં બ્રાહ્મણીએ શ્રેણિક રાજાને ઢઢેરે સાંભળે. તેને વિચાર થયેલ “ લાવને આ અમરને આપી દઉં. ચાર દીકરાના ત્રણ દીકરા હતા એમ ગણીશ. પણ આ હમેશનું ભિખારીપણું તે જાય.'
તેણે ઝષભદતને કહ્યું: “સાંભળી આ ડાંડી પીટાણી તે? આપણે અમરને આપી દે. ભારભાર સેનું મળશે. સદાની ભાવટ ભાંગશે. બ્રાહ્મણ બિચારે વિચારમાં પડયે.
મી પરીથી બોલીઃ “એમાં વિચાર શું કરો છો ? એ છોકરે તે મને આંખના પાટા જે લાગે છે. આપી દે રાજા શ્રેણિકને ને લાવો ભારોભાર સોનું.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com