________________
અમરકુમાર
નગરમાં ઢંઢેરો પીટાણો.
એજ નગરમાં ઋષભદત્ત નામે એક બ્રાહ્મણ છે. બિચારાને નથી એક ટંકનું ખાવા કે નથી પૂરતું ઓઢવાપહેરવા. સવારે મળ્યું તે સાંજે ન મળે ને સાંજે મળે તે સવારે ન મળે.
જ્યારે માણસની વેળા બદલાય ત્યારે કાંઈ બાકી રહે છે? બિચારો આખો દિવસ શિક્ષા માગીને જેમ તેમ પેટ ભરે છે.
એને સ્ત્રી પણ કભારજા મળી છે. આ દિવસ મહેનત મજૂરી કરીને ઘેર આવે ત્યારે એ ગાળેને વરસાદ વરસાવે હે દરિદ્ધિા બેસી શું રહે છે? જયાને જીવાડવા તે ખરા ને! આ ચાર દીકરા ને એક દીકરી. એમને મારે શું ખવરાવવું? નથી ઘરમાં મીઠું કે નથી ઘરમાં તેલ. ઘી ગોળની વાત જ શી ? બિચારાં શિયાળામાં નાગા જેવાં રખડે! ઈ વારપરબે ય થોડું પામે છે!”
બ્રાહ્મણ બિચારો નીચું મોટું કરીને બધું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com