________________
અમરકુમાર
હે નાથ ! આ નવકાર જેમ અમરકુમારને ફળે તેમ સહુને ફળ.
રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજય કરે છે. તેને એક વખત વિચાર “લાવ્ય, એક સુંદર ચિત્રશાળા કરાવું.”
તેણે દેશદેશાવરથી સલાટે બોલાવ્યા. કુશળ એવા કારીગર બોલાવ્યા. થોડા વખતમાં મકાન થયું ને તેમાં સુંદર ચિત્ર ચિતરાવ્યાં. પણ એવામાં મુખ્ય દરવાજે તૂટી પડ્યો.
કારીગર ફરીથી કામે લાગ્યા. ઘણી મહેનને દરવાજે ઊભે કર્યો. પણ તે પૂરી થયે ને તૂટી પડયો.
કારીગરે દરવાજો ચણે ને પૂરો થતાં તે તૂટી પડે. રાજા મુંઝાણે: “હવે કરવું શું?” તેણે કહ્યું: “જોશીને તેડાવો ને જોશ જોવડાવો. ચિત્રશાળાને દરવાજો તૂટી કેમ પડે છે ?'
જોશી આવ્યા. કચેરી ભરાઈ. રાજા વિચાર કરે છે : યિત વિચાર કરે છે ? જોશી શું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com