________________
અમરકુમાર કથાર પંચપરમેષ્ટિને નમસ્કાર કરીએ.
અરિહંતને નમસ્કાર સિને નમસ્કાર. આચાર્યોને નમસ્કાર ઉપાધ્યાયને નમસ્કાર.
જગતમાં વિચરતા સઘળા સાધુજનોને નમસકર.
સાચા ભાવે આ પાંચને નમસ્કાર કરે તે પ્રાણીનાં સઘળાં પાતક ટળે.
નોધારાને આધાર ને દુખિયાને બેલી એવો આ નવકાર મંત્ર. જે સાંભળે ને સંભળાવે તે બન્નેનું કલ્યાણ થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com