________________
જંબુસ્વામી મહાવીરના ઉપદેશને ખૂબ પ્રચાર કર્યો. તપ ને ત્યાગનું વાતાવરણ ફેલાવ્યું. અનેકેનાં કલ્યાણ કર્યાં.
જંબુસ્વામીને પિતાનું જીવન પૂરેપૂરું પવિત્ર થતાં કેવળજ્ઞાન થયું અને કેટલાક વર્ષ પછી તેઓ નિર્વાણ પામ્યા.
કહેવાય છે કે જંબુસ્વામી આ કાળમાં છેલ્લા કેવળજ્ઞાની છે. એમની પછી કઈ કેવળજ્ઞાની થયું નથી.
ધન્ય છે અઢળક રિદ્ધિસિદ્ધિ તથા ભોગ વિલાસને લાત મારી સાચા સંત થનાર જંબુસ્વામીને !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com