________________
જંબુસ્વામી
૧૫
જંબુકુમારની સ્ત્રીઓ પોતપોતાનાં માબાપ પાસે ગઈ. અને દીક્ષા લેવા માટે તેમની રજા લીધી. માબાપાએ તેમને રજા આપી. તે બધા પણુ દીક્ષા લેવા તૈયાર થયા.
રાજા કાણિકને ખબર પડી કે જંબુકુમાર દીક્ષા લે છે એટલે તેણે ખૂબ સમજાવ્યા. પણ બુકમાર પેાતાના નિશ્ચયમાંથી ડગ્યા નહિ.
પ્રભવ પણ પેાતાના પાંચ સાથીમા સાથે દીક્ષા લેવાને તત્પર થયા.
ઢીક્ષાના માટા ઓચ્છવ થયા. તેમાં જબુકુમારે પાંચસો ને સત્તાવીશ જણા સાથે ઢીક્ષા લીધી. આવા આચ્છવા ધરતીના પડમાંચે બહુ ઓછા થયા હશે !
જંબુકુમાર સાળ વરસની ઉમ્મરે સુધર્માંસ્વામીના શિષ્ય થયા. સ ંજમ ને તપથી પેાતાનાં મન, વચન અને કાયાને પવિત્ર કરવા લાગ્યા. ગુરુ આગળ તેમણે શાસ્ત્રોના અભ્યાસ કર્યાં ને થાડા વખતમાં તે તે બધા શાસ્ત્રોમાં પારગત થયા.
સુધર્માવામીનું નિર્વાણ થતાં તેઓ તેમની પાટે આવ્યા. જૈન સંધના આગેવાન થયા. તેમણે પ્રભુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com