________________
જ બુસ્વામી
૧૩
બિચારાને જંગલમાં ફરતાં ખૂબ તરસ લાગી. એવામાં તેણે શિલારસ ઝરતા જોયા. તે સમજ્યા કે એ પાણી છે એટલે તેમાં માં નાંખ્યું. પણ તે તે તદ્દન ચાટી ગયું. હવે શું કરવું ? પેાતાનુ માઢું ઉખાડવા બે હાથ પેલા રસ પર ઢાખ્યા અને માં ખેચવા લાગ્યા. એટલે માં તે ઉખડયું નહિ પણ હાથ ચાટી ગયા. એ પ્રમાણે પગ મૂકયા ને પગ પણ ચાટી ગયા. એથી તે બિચારા દુ:ખ ભાગવતા મરણ પામ્યા. આ પ્રમાણે બધા મેાજશેખ શિલારસ જેવા છે. એટલે તેમાં ચેટી જનાર જરૂર નાશ પામે છે.”
આ વાત સાંભળી એક સ્ત્રીએ કહ્યું; “ રવામીનાથ! આપ આપના લીધેલા વિચાર છેાડતા નથી પણ ગદ્ધાપૂછ પકડનારની માફક દુ:ખી થશેા.”
(
પ્રભવ કહે, “ વળી ગદ્ધાપૂછ પક્ડનારની શી વાત છે ?”
તે સ્રી બેાલી “ એક ગામમાં એક બ્રાહ્મણના પુત્ર હતા. તે ઘણા મૂખ'. તેની માએ કહ્યું કે ‘ પકડેલુ’ બ્રેડી દેવું નહિ, એ પડિતનુ લક્ષણ છે.' મૂર્ખાએપેાતાની મનુ વચન મનમાં પકડી રાખ્યું. એક દિવસ ઢાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com