________________
જંબુસ્વામી
61
તે સ્રીએ વાત કહી: મારવાડમાં એક ખેડૂતે ધાન્યની ખેતી કરી. પાક બહુ સારા થયા. પછી એક વખત પેાતાની દીકરીને ત્યાં ગયા. ત્યાં મન્યા માલપુઆ. તે બહુ મીઠા લાગ્યા. એટલે પૂછ્યું: “ આ વસ્તુ શી રીતે બને ?'' જવાબ મળ્યો કે “ ધઉંના લાટ ને ગાળ હાય તા બને. ’’
૧૨
તેણે ઘેર આવી ખેતરમાં થયેલું બધુ ધાન્ય ઉખેડી નાખ્યું ને ધઉં` તથા શેરડી વાવ્યાં. પણ પાણી વિના અને સુકાઈ ગયાં. મારવાડમાં તે એટલું પાણી કયાંથી મળે ? બિચારા તે ખૂબ પસ્તાયા. એ પ્રમાણે મળેલું ગુમાવીને ન મળે એવા માટે મહેનત કરે તેને પતાવાના વખત આવે. ’
"I
આ સાંભળી જ બુકુમારે જવાબ આપ્યાઃ “હું પવ તના વાનર જેવા નથી કે ભૂલ કરીને બંધનમાં સપડાઉ, શ્ન
'કૃ
પ્રભવા કહે: “ પર્યંતના વાનરની શી વાત છે”
''
જબુકુમાર કહે: “ એ તે એક પર્વતમાં ધરડા વાનર હતા. તે ધણી વાનરીઓ સાથે રહેતા તે આનંદ કરતા. પણ એક દિવસ ત્યાં દાઈ જુવાન વાનર આન્યા. ને બંનેને લડાઇ થઇ, તેમાં ધરડા વાનર હાર્યાં ને નાઠો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com