________________
૧૦
જ બુસ્વામી
જ્યાં તેઓ ગાંસડી બહાર લઈ જવા જાય છે ત્યાં એકાએક થંભી ગયા. પ્રભવ ચારે તરફ જોવા લાગ્યા. આ શું ? ત્યાં તેણે જ બુકુમારને જાગતા જોયા. તેભારે વિચારમાં પડયાઃ આને ઊંધ કેમ નહિ ચડી ઢાય ?
જબુકુમારનુ મન ધણું મજબૂત હતું તેથીવિધાની અસર ન થઇ. જ્યારે ચારા ચારી કરતા હતા ત્યારે તે વિચારતા હતાઃ “ મને ધન પર કંઈ મમતાં નથી. પણ જો આજે માટી ચારી થશે ને કાલે દીક્ષા લઇશ તા લેાકેા શું કહેશે ? ધન બધું ઊપડી ગયું એટલે લીધી ઢીક્ષા !” માટે ચાર લોકેાને આમને આમ જવા તેા નજ દેવા. એથી એમણે પવિત્ર મંત્રના જાપ કર્યાં. અને ચારા બધા થંભી ગયા.
પ્રભવ ગભરાયા. હાથ જોડીને બોલ્યેઃ “શેઠજી ! મને જીવતદાન દે. મને અહીંથી પકડીને રાજદૂરખાર માલશા તે કાણિકરાજા ગરદન મારશે. લેા ! આપને હું બે વિદ્યા આપુ; બદલામાં તમે જીવતદાન આપે ને એક સ્તભિની વિદ્યા ( બધા અટકાવી રાખે તેવી ) આપે ! '’
જંબુ કહે, “ અરે ભાઇ ! ગભરાઈશ નહિ ! તને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com