________________
જ ખુસ્વામી
“રાજગૃહી નગરીના ઋષભદત્તશેઠને ત્યાં લગ્ન છે. ધણા શેઠ શાહુકાર ત્યાં એકઠા થયા છે. જો ખરાખર હાથ અજમાવીએ તે। જીવીએ ત્યાં સુધી ચારી કરવી પડે નહિ. માટે આજે બરાબર તૈયાર રહેજો ! '
46
બધા મેલ્યા “ તૈયાર છીએ! તૈયાર છીએ ! આજ્ઞા ફરમાવા તે પ્રમાણે કરવા તૈયાર છીએ. '
આ ખેલનારનું નામ પ્રભવ. મૂળ તે તે રાજાના પુત્ર ! પણ બાપે નાના ભાઈને ગાઢી આપી એટલે રિસાઇને ઘેરથી નીકળેલા. પછી ચડયા ચારી ને લૂંટના રસ્તે. તે એટલે જબરા થયા કે તેનું નામ સાંભળતાં માણસાના ઢાશ ઊડી જતા. તે પેાતાના પાંચસ સાથીઓને લઈને તૈયાર થયા. બરાબર અધારું થતાં શહેરમાં દાખલ થયા, ને જંબુકુમારના મકાન આગળ આન્યા. તેની પાસે બે વિધાઓ હતી. એક ઊંધ મૂકવાની ને બીજી ગમે તેવાં તાળાં ઉઘાડવાની.
તેણે આવીને પેાતાની વિધાઓ અજમાવી. તરતજ બધા ઊંધમાં પડયા. તિજોરીનાં તાળાં ટપાટપ ઊધડવા લાગ્યાં. ચાર લેાકાએ તેમાંથી જોઇએ તેટલુ ધન લઈ ગાંસડી બાંધી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com