SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ જંબુસ્વામી પરણ્યાની પહેલીજ રાત. જંબુકુમાર પેાતાની પત્નીએ સાથે રંગશાળા ( સુવાના એરડે ) માં ગયા. રંગશાળાને ભપકા કીધા કહેવાય નહિ ! ભલભલાનાં તે ચિત્ત ચળાવી દે ! શું ત્યાંનાં ચિત્રા ! શું ત્યાંની મેાજશેાખની સામગ્રી ! જુવાન વય, રાત્રિની એકાંત ને પાતાની પરણેલી જુવાન પત્નીએ પાસે ! પણ જંબુકુમારનુ ચિત્ત ચળતું નથી ! : 3: રાજગૃહીથી ચાડે છેટે એક માટા વડલા છે. ધનધાર તેની છાયા છે. વડવાઇના ત્યાં પાર નથી. તેની છાયામાં બરાબર સાંજ પડતાં એક પછી એક માણસ આવવા લાગ્યાં. બધાએ બુકાની બાંધેલી. શરીર પર રાખાડી રીંગનાં કપડાં આવેલાં. " આ બધામાં કદાવર કાયાના એક જુવાન. કરડી તેની આંખો. વિકરાળ તેનું મેં. બધા માણસો ભેગા થયા એટલે તે બોલ્યું: “ દાસ્તા ! આજસુધી આપણે ઘણી ચારીએ કરી છે. છતાં જોઈએ તેટલા ફાવ્યા નથી. પણ આજ જબ્બર લાગ મળ્યે છે. ’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034598
Book TitleRikhavdev
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJyoti Karyalay
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy