________________
જજીસ્વામી
:R:
ઋષભદત્તે આઠે કન્યાના પિતાને એકલાવ્યા. અને કહ્યું: '' અમારી જબુ પરણીને તરત દીક્ષા લેવાના છે. એ પરણે છે તે પણ અમારા આગ્રહથીજ. માટે આપને જે કાંઈ વિચાર કરવા ઢાય તે કરા ! પાછળથી અમને કાંઇ કહેશે નહિ. ”
પેાતાના પિતાને વિચારમાં પડેલા જોઇ તે કન્યાઆએ કહ્યું: “ પિતાજી ! આપને ચિંતા કરવાની કંઇ જરૂર નથી. અમે તે જંબુકુમારને વરી ચૂકી છીએ. હવે જેમ તે કરશે તેમ અમે પણ કરીશું. ’
}}
કન્યાઓના આવો નિશ્ચય થયે એટલે સાત દિવસની વધે લગ્ન છપાયાં.
જંબુકુમારના વિવાહમાંશી મા ઢાય ? વિશાળ મંડપ બંધાયા. તેને અનેકજાતનાં ચિત્ર ને તારણ વગેરેથી શણગાર્યોં. સાતમે દિવસ જંબુકુમાર ત્યાં ખૂબ ધામધૂમથી આઠે કન્યાઓને પરણ્યા. રાજગૃહી નગરીમાં આટલા ઠાઠથી ખીજાં લગ્ન મહુ આછાં થયાં હશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com