SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ જંબુસ્વામી રથમાં બેસી જ બુકુમાર પાછા પૂર્યાં. જ્યાં નગરના દરવાજા પાસે આવ્યા ત્યાં લશ્કરની ઠઠ. હાથી, ઘેાડા ને પાયદલના પાર નહિ. આવી ભીડમાં તે શે જવાય ? આટલું લશ્કર પસાર થાય ત્યાં સુધી અહીં થાભાય પણ કેમ? એટલે તે બીજા દરવાજે ચાલ્યા. બીજા દરવાજાની પાસે આવ્યા ત્યાં તા એક જબરદસ્ત લાઢાના ગાળેા ધબ લઇને પગ પાસે પડયો. સિપાઈ એ લડાઇની તાલીમ લેતા હતા, ત્યાંથી ગાળા આવ્યા હતા. આ જોઇ જંબુકુમાર વિચારવા લાગ્યા : “ અહા ! આ લોઢાના ગાળા મારા પર પડા હૈાત તા શી વલે થાત ? આવા અપવિત્ર શરીરેજ હું હમણાં મરણ પામત, માટે ચાલ અત્યારેજ ગુરુ આગળ જઇ પ્રતિજ્ઞા લઈ આવું. '' તે સુધર્મારવામી આગળ આવ્યા. હાથ જોડીને બાલ્યા : “ સ્વામી ! જીવું ત્યાં સુધી બ્રહ્મચર્ય પાળવાનું વ્રત આપે ! ” સુધર્મારવામીએ વ્રત આપ્યું. ܕܕ આ વ્રત લઇ મનમાં હરખ પામતા જ બુકુમાર ધર આવ્યા. માતાપિતા આગળ દીક્ષા લેવાની રજા માગી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034598
Book TitleRikhavdev
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJyoti Karyalay
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy