SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ જંબુસ્વામી હરખે ઊભરાયું. હિંડાળા બધ રાખ્યો. ગુરુ આવ્યાની વધામણી બદલ ગળામાંથી મેાતીની કંઠી કાઢી વનપાળને આપી. વનપાળ રાજી થઈ ચાલ્યા ગયા. જંબુકુમાર માલ્યા “સારથિ! સારથિ ! થ જોડ! વૈરારગિરિ પર ગુરુરાજ પધાર્યાં છે. તેમના દર્શને જવું છે. ક કાતરણીવાળા સુંદર રથ જોડાયા. તેમાં બેસી જંબુકુમાર વૈભારગિર તર ચાલ્યા. તે રાજગૃહીની તદ્દન નજીક એટલે થાડા વખતમાં ત્યાં પહેાંચ્યા. સુધર્માંસ્વામી પ્રભુ મહાવીરના ગણધર. આખા જૈન સધના તે વખતના નેતા. એમના ઉપદેશમાં અમૃતના વરસાદ સિવાય ખી` શુ` ઢાય ? જંબુકુમાર એમને વંદન કરી ઉપદેશ સાંભળવા લાગ્યા. જેમ જેમ ઉપદેશ સાંભળતા ગયા તેમ તેમ મન પલટાવા લાગ્યું. ઉપદેશ પૂરા થતાં તે જંબુકુમારનું હૈયું વૈરાગ્યથી ભરાઇ ગયું. તે હાથ જોડીને બોલ્યા : પ્રભા ! મારે દીક્ષા લેવી છે. માતાપિતાની રજા લઇને આવું ત્યાં સુધી શકાવા કૃપા કરો.'' સુધર્માંસ્વામીએ તે સ્વીકાર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034598
Book TitleRikhavdev
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJyoti Karyalay
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy