________________
ઇલાચીકુમાર
ઈલાચી ચાથી વાર દારડે ચડયા. અજાયબી પમાડે તેવા ખેલ કર્યા છતાંયે રાગ્ન રીઝયા નહિ!
૧૪
બધા
માણસાને વહેમ પડયા કે રાજાના પેટમાં કાંઇક પાપ છે. પટરાણીને પણ વહેમ પડયા કે જરૂર રાજાના મનમાં કાંઇક દગા છે.
ઇલાચીની નિરાશાના પાર રહ્યો નહિ. નટડી આ જોઈ બેલીઃ ઇલાચી ! હૅવે એક વખત ખેલ કરો. કિનારે આવેલુ વહાણ ડૂબાવશે। નહિ. મારી ખાતર પણ એક વખત ખેલ કરી. ’
ઈલાચીએ પાંચમી વખત ખેલ શરૂ કર્યાં. તે વાંસની ટાસે જઇને ઊભે. આ વખતે તેણે એક બનાવ જોયા. એક ધરના બારણે રૂપરૂપના અબાર જેવી એક બાઇ હાથમાં રૂપાના થાળ લઇને ઊભી છે. માંહી ભરી છે મીઠાઇ ને બીજી સુંદર વસ્તુએ. તે આગ્રહુ કરી કરીને એક મુનિરાજને વહેરાવે છે. પણ મુનિરાજ તે લેતા નથી, તેમ પેાતાની આંખ પણ ઊંચી કરતા નથી.
ધન્ય
આ એઇ ઇલાચીને વિચાર આવ્યાઃ અહા ! મુનિને ! જોખન વય છે,
છે
આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com