________________
૧૨
ઈલાચીકુમાર પણ રાજા ન બેલે ઉં કે ન બેલે ચું.
કેમ વારૂ? શું આવા ખેલ રાજાને પસંદ નહિ પડતા હૈ ? - ના રે ! ના. રાજા તો આ વખતે બીજો વિચાર કરે છે. તેણે નીચે ઊભેલી પેલી નટકન્યાને જોઇ છે. તેના રૂપમાં મેહી પડે છે. તે એમ વિચાર કરે છે કે આ નટ જે દોરડા પરથી પડે ને મરી જાય તો આ કન્યાને પરણી શકાય. માટે કરવા દે ને ખેલ. એમ કરતાં જોઈએ પડે છે અને મરે છે !
નટકન્યા નીચે ઊભી વિચાર કરે છેઃ “અહો ઈલાચીએ મારા માટે માતાપિતાને છેડ્યાં. રિદ્ધિસિદ્ધિ છેડી. પિતાને હાથે અનેકને દાન દેતે તે આજે દાન લેવા હાથ લાંબો કરે છે. હવે રાજા પ્રસન્ન થઈને એને ઈનામ આપે તો સારું. મારા પિતા તેની સાથે જલદી મારાં લગ્ન કરે અને હું તેની સાથે સુખમાં રહી દિવસો પસાર કરું.”
ઈલાચી દોરડા પરથી નીચે ઊતરી રાજાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
- WWW.umaragyanbhandar.com.